શિક્ષણ
માલાભાઈ સારાભાઈ ભડીયાદરા ટ્રસ્ટ દ્વારા 201 7 માં શિક્ષણ રથ ની શરૂઆત કરી ગુજરાત માં પ્રથમ વાર શિક્ષણ રથ નામનો નવો જાગૃતિ રથ ની શરૂઆત થઈ .આમ શિક્ષણ રથ ના પ્રણેતા વિજયભાઈ ભરવાડ અને સર્વ ટીમ ગુજરાત માં અલગ અલગ જગ્યા એ 6 દિવસ 3070 કિમી રથ ફર્યો જેમાં સમાજ માં શિક્ષણ કન્યા કેળવણી ની જાગૃતિ થાય .શિક્ષણ પ્રત્યે લોકો સજાગ થાય પોતાના બાળકો ને ભણાવે એ હેતુ થી રથ નું આયોજન થયુ.જેમાં દરેક જગ્યા એ હજારો ભાઈ બહેનો આ શિક્ષણ રથ યાત્રા માં જોડાઈ શિક્ષણ જાગૃતિ ના આ યજ્ઞ ને સફળ બનાવ્યો .આ રથયાત્રા માં ગુજરાત ના આગેવાનો વડીલો મહંતો સર્વે જોડાઈ આ શિક્ષણ રથયાત્રા ને સફળ બનાવ્યો



















