દરેક બાળકને શીખવાની તક, વધવાનો મોકો અને સપનાઓને સાકાર કરવાનો અવસર મળવો જોઈએ. અમે, એમ.એસ. એજ્યુકેશન ટ્રસ્ટ, શિક્ષણથી જીવન બદલવાના મિશન પર છીએ. અભ્યાસ સામગ્રી, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી, અમે ખાતરી કરીએ છીએ કે વંચિત બાળકો આત્મવિશ્વાસ સાથે આગળ વધી શકે. કારણ કે જ્યારે બાળક શીખે છે, ત્યારે સમાજનો દરેક ખૂણો ઉજાસથી ભરાઈ જાય છે.
નામ :- વિજયભાઈ માલાભાઈ ભરવાડ
મૂળવતન :- ભડિયાદ (પીર) તા- ધંધુકા
1. માલાભાઈ સારાભાઈ ભડિયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી
ગોવાળીયાધામ દ્વારકાના ટ્રસ્ટી તરીકે 2.
3. દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજના પ્રમુખ તરીકે સેવા આપી.
4. કિરણ હોસ્પિટલ, સુરતના ટ્રસ્ટી તરીકે
5. મારુતી વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે
6. ગોવાળીયાધામ જૂનાગઢના ટ્રસ્ટી તરીકે
7. હાલમાં જ સમાજના નવયુવાનો માટે અભ્યાસ તથા ભવિષ્ય ઘડતર માટે વીરનર્મદ યુનિવર્સિટી માં એજ્યુકેશન સેમીનારનું આયોજન કરેલ તેમા વકતા તરીકે યુવા પ્રેરક શ્રી જય વસાવડાને આમંતત્રીત કરવામાં આવેલ તથા નવયુવાનોને પ્રોત્સાહીત સાથે માર્ગદર્શન શિબિરનું આયોજન કરેલ.
શિક્ષણ ધામો બનાવી શિક્ષણ વંચિત યુવા ધન ને ગુણવત્તાવાળુ શિક્ષણ પૂરું પાડવું. જરૂરિયાત વાળા કોઈપણ સમયમાં સમાજ સાથે હુંફ આપી તન,મન,ધન સાથે જોડાવવું. સેવા યજ્ઞ માં સતત પ્રયત્નશીલ રહેવું..
દરેક આફત, મુશ્કેલીમાં જરૂરિયાતમં સુધી પહોંચવું, દેશ અને રાજ્યની પ્રગતિના મૂળ સ્ત્રોત એવા યુવાનો ને શિક્ષણ, ઉદ્યોગ નો સેતુ પૂરો પાડી જીવનધોરણમાં સુધારો લાવવો..
અમારી ટીમ એ લોકોનો સમૂહ છે જે પોતાની મહેનત, સમય અને પ્રેમથી માનવતાની સેવા કરે છે.
તેમના સમર્પણથી હજારો લોકોના જીવનમાં ખુશી આવી છે.
Volunteer
Volunteer
Volunteer
Volunteer
Nori grape silver beet broccoli kombu beet greens parsley bean potato
quandong celery. Bunya nuts black-eyed pea prairie jícama turnip leek
lentil turnip greens parsnip salsify sea.