Follow Us

Nutrition & Food Support

ભૂખ નહીં, ભવિષ્યે ભરોસો જોઈએ

દરેક થાળીમાં પોષણયુક્ત ભોજન – એ જ અમારું વચન

દરેક થાળીમાં પોષણયુક્ત ભોજન – એ જ અમારું વચન

આહાર – જે ભવિષ્ય બનાવે છે

ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હજારો પરિવારો આજે પણ રોજના ભોજન માટે સંઘર્ષ કરે છે. એમ.એસ. એજ્યુકેશન ટ્રસ્ટની "આહાર અને પોષણ સહાય" યોજના અંતર્ગત, અમે ભોજન અને પોષણથી લોકોના જીવનમાં સ્થાયી બદલાવ લાવવાનો પ્રયાસ કરીએ છીએ.

અમે તાત્કાલિક અનાજ કીટ વિતરણ, તપાશી પોષણ સહાય, અને દરરોજ ભોજન યોજના મારફતે જરૂરિયાતમંદ પરિવાર અને બાળકો સુધી આરોગ્યકારક પોષણ પહોંચાડીએ છીએ – જેથી તેઓ ભવિષ્ય માટે તંદુરસ્ત અને સક્ષમ બની શકે.

તમારા દાનથી બની શકે છે, કોઈના માટેનો જીવતો આશરો

Make a Difference Today!

Become a Volunteer